રાજકોટશહેરમાં રોગચાળો ફાટી નીકળ્યો સામાન્ય બીમારીના 2342 કેસ નોંધાયા શરદી ઉધરસના 1239 કેસ નોંધાયા તાવના 739 કેસ નોંધાયા ઝાડા ઉલ્ટીના 359 કેસ નોંધાયા ડેન્ગ્યુના 29 કેસ નોંધાયા અચાનક ઉછાળોટાઈફોડ ના 5 કેસ નોંધાયા કમળાના 2 કેસ નોંધાયા મેલેરીયા 2,ચિકનગુનિયા 1,કેસ મિશ્ર ઋતુની અસરમાં વાયરલ અને મચ્છરજન્ય બીમારીના કેસ અચાનક વધ્યા