ભાવનગર શહેર ના તણસા વાવડી ગામ પાસે ભાવનગર LCB ટીમ પેટ્રોલીંગ માં હતી તે દરમ્યાન બાતમી મળતા દારૂ ની નાની મોટી કુલ 2856 બોટલ તથા બીયર ટીન નંગ 408 જડપી આગળ ની કાર્યવાહી હાથ ધરવા માં આવી.
ભાવનગર શહેર ના તણસા વાવડી ગામ પાસે ભાવનગર LCB ટીમ પેટ્રોલીંગ માં હતી તે દરમ્યાન બાતમી મળતા દારૂ ની નાની મોટી કુલ 2856 બોટલ તથા બીયર ટીન નંગ 408 જડપી આગળ ની કાર્યવાહી હાથ ધરવા માં આવી