રાજકોટના રીબડા પાસે આવેલ SGVP સ્કૂલના બસ ડ્રાઇવરની ગંભીર બેદરકારી આવી સામે,સ્કૂલ બસ ડ્રાઈવર નશો કરી કરી રહ્યો હતો ડ્રાઈવિંગ,બાળકોના વાલીઓને સમગ્ર મામલે ખબર પડતાં શહેરના કોઠારિયા રોડ પાસે બસ રોકી નશામાં ધૂત ડ્રાયવરને પકડી નશેડી સ્કૂલ બસ ડ્રાયવરને સોંપ્યો પોલીસને,ઘટનાની જાણ થતાં સ્કૂલ સંચાલકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા.