રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં મરાઠી સમાજ દ્વારા 1989 થી ન્યુ મહારાષ્ટ્ર મંડળ સમાજ દ્વારા કરવામાં આવે છે ગણપતિનું જાજરમાન આયોજન સાથે 10 દિવસમાં ઈનામ વિતરણ,સત્ય નારાયાયણની કથા,બ્લડ કેમ્પ સહિતના આવે છે કાર્યક્રમો કરવામાં,રાજનેતાઓ,સરકારી અધિકારીઓ,અલગ અલગ સંસ્થાનાં અગ્રણીઓ તેમજ મોટા ઉદ્યોગ પતિઓ આરતીનો લ્યે છે લહાવો.