ચાઇનીઝ લસણની ઘૂસણખોરી કરી ભારતમાં ઘુસાડવાના ષડ્યંત્ર બંધ કરવા સમગ્ર ભારતના માર્કેટિંગ યાર્ડ બંધના સમર્થનને ટેકો આપવા રાજકોટ માર્કેટિંગ યાર્ડ પણ આવ્યું મેદાને,આવતી કાલે રાજકોટનું બેડી માર્કેટિંગ યાર્ડ પણ બંધ રાખવાની વેપારી એસોસિયેશનના પ્રમુખે કરી જાહેરાત.