વગડ ચોકડી થી પાળ ગામ તરફ જવાના રસ્તા ની હાલત ખુબજ બિસ્માર.
રોડ પર મસમોટા ખાડા નું સામ્રાજ્ય જોવા મળ્યું હતું.જેના કારણે અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે.
લોકો દ્વારા અનેક વાર રજુવાત કરવા છતાં તંત્ર દ્વારા આજ દિવસ સુધી રસ્તો રિપેર કરવામાં આવ્યો નથી..
લોકો નું કહેવું છે કે ચૂંટણી સમયે ખોટા વાયદાઓ કરી પ્રતિનિધિ વોટ લઇ જાય છે પરંતુ આજ દિવસ સુધી કોઈ પણ કામગીરી કરવા માં આવી નથી