હવામાન વિભાગ દ્વારા ડીપ ડિપ્રેશનના કારણે જે સમગ્ર ગુજરાતમાં જે રીતે ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યારે રાજકોટમાં સતત ચાર દિવસ પડેલ વરસાદથી રાજકોટના રામનાથપરા સહિતના વિસ્તારો જળમગ્ન થઈ ગયા હતા,ત્યારે સતત ચાર દિવસ પડેલ વરસાદથી વિસ્તારમાં કેવી સર્જાઈ હતી તારાજી અને કેવી રીતે લોકો ભાગ્ય હતા તેનું ઘરબાર છોડી,વિસ્તાર વાસીઓની આપવીતી જુઓ આલ્ફા ન્યુઝ પર