રક્ષા બંધનનો પાવન પર્વ રાજકોટના પાઠક પરિવાર માટે ફેરવાયો માતમમાં,શ્યામ પાઠક નામનો 17 વર્ષીય યુવાન ગોંડલની ધોળકિયા હોસ્ટેલ ખાતે રહી કરી રહ્યો હતો અભ્યાસ,ચાર દિવસથી બીમાર વિદ્યાર્થીની હોસ્ટેલના સંચાલકો દ્વારા નહોતી કરવામાં આવી સારવાર,વિદ્યાર્થિની વધારે તબિયત લથડતાં ચાર દિવસ બાદ પરિવારને હોસ્ટેલ પ્રશાસને કરી હતી જાણ,હોસ્ટેલ સંચાલકોની બેદરકારીના કારણે બે બહેનોનો એકનો એક ભાઈ રાખડી બાંધ્યા વિના જ ઓઢી મોતની ચાદર.