રાજકોટઆવી તે કેવી પૂજા અર્ચના…!!!???જે માતાજી કે ભગવાન ને આપડે પુજતા હોય છીએ તે જ ભગવાન ને આસ્થા ના નામે ગંદા પાણી માં લોકો વિસર્જન કરી ને ચાલ્યા જતા હોય છે…આ વિડિયો છે સ્વયંભૂ શ્રી ભગવાન રામનાથ મહાદેવ પાસે નીકળતી નદી નો……જ્યારે આ સમગ્ર બાબત અંગે આલ્ફા ન્યૂઝ દ્વારા યુવા અગ્રણી અમિતભાઈ રાઠોડ કે જેવો રામનાથ દાદા ના પ્રખર ભક્ત તરીકે પણ ઓળખાય છે તેવોને જાણ કરતા તાત્કાલિક ધોરણે મૂર્તિ ને યોગ્ય સ્થાને પધરાવવા તજવીજ હાથ ધરી હતી…