રાજકોટના ચૌધરી હાઇસ્કુલ ચોક પાસે આવેલ મણિયાર દેરાસરમાં મોડી રાત્રે મુખ્ય દરવાજો ટપી ચોરી કરવા આવેલ તસ્કરે દેરાસરમાંથી રોકડ રકમની ઉઠાંતરી કરી તસ્કર થયો રફફું ચક્કર,દેરાસરમાં ચોરીની સમગ્ર ઘટના થઈ CCTV કેમેરામા કેદ. February 28, 2025
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રનાં ખેલ સહાયકોને કરાર પહેલા જ રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા છુટા કરી દેતા ખેલ સહાયકો પહોંચ્યા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે રજૂઆત કરવા February 28, 2025
આજથી સમગ્ર ગુજરાતમાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાનો થયો પ્રારંભ,રાજકોટ ખાતે પણ બોર્ડની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓને રાજકોટ જિલ્લા કલેકટર,પોલીસ કમિશ્નર,જિલ્લા શિક્ષણ અધિકારીએ પાઠવ્યા આશીર્વાદ. February 28, 2025