TRP અગ્નિ કાંડ બાદ રાજકોટ વહીવટી તંત્ર દ્વારા જન્માષ્ટમીમાં યોજાનાર લોક મેળામાં આકરા નિયમો લાગુ કરતા યાંત્રિક રાઇડના માલિકો દ્વારા રાજકોટ કલેકટર સાથે બેઠક યોજી માંગ કરવાંમાં અવી કે જો વહીવટી તંત્ર SOP મા ફેરફાર નહી કરે તો લાખો લોકોની રોજી રોટી પર અસર થશે અને આગામી સમયમાં મેળાઓ પણ બંધ થઈ જશે.