રાજકોટના વોર્ડ નંબર 17 વિસ્તારની મહિલાઓ પહોંચી રાજકોટ મનપા કચેરી ખાતે રજૂઆત કરવા,વોર્ડ નંબર 17 માં આવેલા કોમન પ્લોટ ભુ-માફીયાઓ દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર બાંધકામને લઈ સ્થાનિક મહિલાઓ દ્વારા રાજકોટની મહાનગરપાલિકા ખાતે પહોંચ્યા રજૂઆત કરવા,જો આગામી સમયમાં મનપા દ્વારા કોઈ પગલાં લેવામાં નહિ આવે તો સ્થાનિક મહિલાઓ વોર્ડ ઓફિસ ખાતે કરશે ધરણા.