સેલ ફાઈનાન્સ સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓ પર તોડાતા ફી વધારાને લઈ તેમજ કફોળી બનેલ શિક્ષણ નીતિને
ઉજાગર કરવા અને સરકારની કુટ નીતિઓથી સામે લોકોને જાગૃત કરવા ગુજરાત પ્રદેશ
NSUI સમિતિ દ્વારા રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે ઉગ્ર રજૂઆત
કરી કર્યો વિરોધ.