જુનાગઢ જિલ્લામાં મેઘરાજાનું અવરિત બેટિંગ, ગઇ કાલે થી જૂનાગઢ જિલ્લામાં પડી રહ્યો છે અનરાધાર વરસાદ, સમગ્ર જિલ્લામાં ત્રણ થી પંદર ઇંચ વરસાદ વરસ્યો, કેશોદ તેમજ માંગરોળ માં જળબંબાકાર, કેશોદના માણેકવાડા નાગદેવતા મંદિરમાં ગોઠણ સમા પાણી, તો બીજી તરફ મંગલપુરમાં 15 ગામોને જોડતો પુલ પાણીમાં વાહનો ફસાયા, સવારથી 15થી વધારે ગામો સાથે સંપર્ક તૂટતાં અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા.રિપોર્ટ : બિપિન પંડયા : જૂનાગઢ