ગત 1 મે ના રોજ હર્ષિલ ગોરી નામનાં 17 વર્ષીય યુવકની શંકાસ્પદ મોત મામલે આવ્યો નવો વણાંક, યુવકનું મોત કુદરતી રીતે નહિ પણ જાણી જોઈને કર્યું હોવાના પરિજનોએ લગવ્યા આક્ષેપો,સાથે જ રાજકોટની કુવાડવા પોલીસ પણ પૈસાથી સેટિંગ કરી મામલો રફેદફે કરવાનો ધડી રહી છે કારસો,મૃતક યુવકની માતાએ મીડિયા સમક્ષ ઘટનનાં CCTV જાહેર કરી પુત્રની હત્યા થતા પોલીસના મનસૂબાનો કર્યો ભંડા ફોળ,શું હતો સમગ્ર મામલો જુઓ આલ્ફા ન્યુઝ પર.