રાજકોટ
વોર્ડ નં ૧૩ ની આરોગ્ય ઓફિસ ની બહાર આવેલ જાહેર શૌચાલય છે કે દારૂ પીવાનો અડ્ડો.!!??..
જાહેર શૌચાલય ની અંદર બહાર દારૂ ની બોટલો જોવા મળી હતી તેમજ સામાન્ય વેપારીઓ ને ગંદકી માટે દંડ કરતી મહાનગર પાલિકા ના અધિકારીઓ ને તેનીજ ઓફિસો ની બહાર પડેલો કચરો દેખાતો નઈ હોઇ…????.