જૂનાગઢ ભેંસાણમાં પરિણીત દીકરી ભગાડી જતા થયેલ લડાઈમાં વૃદ્ધની હત્યા, મૃતકના પુત્ર અરવિંદ સોલંકી એ 9 લોકો સામે નોંધાવી ફરિયાદ, એક દીકરાની માં હોવાછતાં યોગેશ નામનો યુવક ભગાડી ગયો હોય બન્ને પરિવાર વચ્ચે થઈ હતી લડાઈ, પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી, બીજી તરફથી પણ સામે મારામારી ની ફરિયાદ દાખલ કરવામાં આવી, બને પક્ષો દ્વારા સામસામે ફરિયાદ.રિપોર્ટ : બિપિન પંડયા : જૂનાગઢ