રાજકોટમાં તસ્કરો બન્યા બેફામ,શહેરમાં રોજબરોજની થતી ચોરીથી ખાખીનો ખોફ ઓસર્યો,શહેરના કરણપરા વિસ્તારમાં આવેલ ઇલેક્ટ્રિકના વેપારીના મકાનમાં તસ્કરો દ્વારા કરવામાં આવ્યો હાથફેરો,વેપારીનો પરિવાર બહાર ગયો હતો અને પાછળથી તસ્કરો મકાનમાં કરી ગયા કળા,અંદાજિત 15 લાખના સોના,ચાંદીના ઘરેણાં અને 75 હજાર રોકડ લઈ તસ્કરો થયા રફ્ફુ ચક્કર,ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે તપાસનો ધમધમાટ કર્યો શરૂ