સિવિલ હોસ્પિટલમાંની બેદરકારી થી બાળકનું મોત…
ગોંડલના પરપ્રાંતીય પરિવારના 5 મહિનાના બાળકનું થયું મોત…
જનાના હોસ્પિટલમાં રાજ કુશવાહ નામનો બાળક એક મહિના થી હતો દાખલ…
મૃતક બાળકના પિતા ધીરેન્દ્ર કુશવાહે નર્સિંગ સ્ટાફે નાસ લેવાનું ઇન્જેક્શન શરીરમાં આપી દેતા મોત થયું હોવાનું આરોપ…
મૃતક બાળકની માતાએ નર્સિંગના 3 સ્ટાફને ઇન્જેક્શન ન આપવા કહ્યું છતાં ઇન્જેક્શન આપતા તબિયત લથડી હતી…
હાલત ગંભીર થતા હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી…
બાળકના પિતાએ કહ્યું, 4 જૂનના દાખલ થયા હતા ત્યારે ન્યુમોનિયાની અસર હતી…
નાસ આપવાના મશીનમાં નાખવાની દવા ઇન્જેક્શન મારફતે શરીરમાં આપ્યું હતું…