જૂનાગઢ જિલ્લાના વંથલીની ઘટના, નગરપાલિકા ખાતે દુષિત પાણી મુદ્દે મહિલાઓએ કર્યો વિરોધ, દુષિત પાણીની બોટલો સાથે રાખી કર્યો વિરોધ,વરસાદી સીઝનના કારણે બન્યું હોવાનું જણાવાયું, સત્વરે નિરાકરણ લાવવા અપાયું આશ્વાસન.