ઉનાળાની શરૂઆતમાં જ રાજકોટમાં જોવા મળી પાણીની પારાયણ,શહેરના વોર્ડ 13માં સ્થાનિક મહિલાઓ દ્વારા માટલા ફોડી અને થાળી વગાડી પાણી પ્રશ્ને કર્યો વિરોધ. April 9, 2025
ગઈ કાલે રાત્રે રાજકોટના માલવિયા પોલીસ સ્ટેશનમાં આવેલ અમરનગર વિસ્તારમાં કેટલાક લુખ્ખા શખ્સો દ્વારા વિસ્તારમાં મચાવેલા આંતક ને લઇ સ્થાનિક લોકો પહોંચ્યા માલવયા પોલીસ સ્ટેશને રજૂઆત કરવા,સમગ્ર બાબતે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્ર કર્યો ગતિમાન April 9, 2025
રાજકોટમાં ફરી એકવાર દાદાની સરકારનું ફોલ્ડર ફર્યું અને શહેરના રૈયા ધાર વિસ્તારમાં આવેલ વર્ષોજૂની દરગાહ અને અન્ય ધાર્મિક સ્થળોનું કાર્યો ડીમોલેશન. April 9, 2025