રાજકોટ મનપાની બેદરકારીનો વધુ એક નમુનો આવ્યો સામે,શહેરના હરિહર ચોકમાં આવેલ વર્ષો જુના વોકળાનો રસ્તા નો ભાગ ખસ્યો જમીનમાં, સ્થાનિક લોકોની સતર્કતાથી રાજકોટ શહેરમાં વધુ એક વખત મોટી દુર્ઘટના સર્જાતી અટકી