રાજકોટના વિજય પ્લોટ વિસ્તારમાં લિયો ઈન નામની હોટલમાં ચલતા કૂટણખાનાથી રહેવાસીઓ થયા ત્રાહિમામ,અવાર નવાર રજૂઆત કરવા છતાં હોટલ લિયો ઇનમાં સંચાલકો ચલાવતા હતા કુટણખાનું,હોટલને રાજકોટ નરક પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા મારવામાં આવેલ શીલ પણ હોટેલ માલિકોએ સેટિંગ કરી ખોલાવ્યાના રહેવાસીઓ “ રાજકોટ નરક” અધિકારીઓ ઉપર લગાવ્યા આક્ષેપ.