રાજકોટમાં ઇન્દિરા સર્કલ પાસે સિટી બસે 4 લોકોનો ભોગ લીધો, કોંગ્રેસનું મનપા કચેરી ખાતે હલ્લાબોલ કરવામાં આવ્યું હતું.. April 18, 2025
રાજકોટમાં પોલીસને તસ્કરોનો પડકાર.એ ડિવિઝન પોલીસથી 100 મીટર દૂર આવેલા શોરૂમમાં લાખો રૂપિયાની મતાની ચોરી. ટાઇટન ઘડિયાળના શોરૂમમાં ચોરીની ઘટના સામે આવી. 70 લાખ રૂપિયાની ઘડિયાળ, 4 લાખ રૂપિયા રોકડની ચોરી થઈ હોવાનું સામે આવ્યું.શોરૂમ માલિક દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવી ફરિયાદ.તસ્કરો સીસીટીવીમાં કેદ થયા હોવાનું સામે આવ્યું. એ ડિવિઝન, લોકલ ક્રાઈમ બ્રાન્ચ, ડિપાર્ટમેન્ટ ઓફ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસા ધરવામાં આવી. April 18, 2025
ગઈ કાલે રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે સીટી બસ દ્વારા બનેલ ઘટના ને લઇ રાજકોટ NSUI દ્વારા શહેરના કોટેચા ચોક ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો.. April 18, 2025
આજે સવારે રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે થયેલા અકસ્માતમાં ટ્રાફિક પોલીસ અને પબ્લિક વચ્ચે થયું ઘર્ષણ સમગ્ર ઘટનાનો વિડીયો આવ્યો સામે April 17, 2025