35 લાખ રૂપિયાની લેતી દેતી મામલે પાર્ક વ્યું હોટેલના માલિક કાળું પાનસુરીયા ઉપર મારામારી સહિતના ગુનાહોમાં એક્સપર્ટ દિનેશ મૂછડિયા અને રમેશ બોરીચા નામના લુખ્ખા તત્વોએ તા 17 ના રોજ કર્યો જીવલેણ હુમલો,મારામારીની સમગ્ર ઘટના થઈ હતી CCTV કેમેરામાં કેદ,ઘટનામાં ભોગ બનનારના પુત્રએ A ડિવિજન પોલીસ ઉપર પર પણ કર્યા ગંભીર