21 મી સદીના આધુનિક અને એમાં પણ AI જેવા સ્માર્ટ યુગમાં પણ હજી અમુક લોકોમાં જોવા મળી અંધશ્રદ્ધા,એક પરિવાર દ્વારા તેની 3 માસની બાળકી બીમાર પડતા પરિવાર દ્વારા ડોકટર પાસે સારવાર કરવાની જગ્યા બાળકીને મધ્યપ્રદેશ લઈ ગયો ભૂવા પાસે,ભૂવા દ્વારા 3 માસની બાળકીને અગરબત્તીના ડામ આપી સારું થઈ ગયાનું આપ્યું ખોટું આશ્વાસન,બાળકીની વધુ તબિયત બગડતા પરિવાર દ્વારા બાળકીને રાજકોટની ઝનાના હોસ્પિટલ ખાતે આવી હતી ખસેડવામાં,રાજકોટ વિજ્ઞાન જાથા દ્વારા જવાબદારો સામે પોલીસ ફરિયાદ કરવાની બતાવી તૈયારી.
…..
રિપોર્ટ પ્રતીક લીંબાણી