હવામાન વિભાગની આગાહીને લઈ સમગ્ર રાજ્યમાં ભારે અગનવર્ષા થઈ રહી છે ત્યારે રાજકોટ ખાતે પણ અંગ દઝાડતી ગરમીને લઈ રાજકોટ મનપા દ્વારા શહેરમાં રેડ એલર્ટ કરવામાં આવ્યું જાહેર તેમજ બપોરના સમયે જરૂરી કામ વીના બહાર ન નીકળવું અને પ્રવાહીના સતત સેવન કરવાની રાજકોટ મનપા કમીશ્નર આનંદ પટેલે કરી લોકોને અપીલ.
…..