સુરત સ્વામિનારાયણ મંદિરના સ્વામીઓનું વધુ એક કૌભાંડ આવ્યું સામે,રાજકોટના બિલ્ડર સાથે રૂ.3 કરોડની કરી છેતરપીંડી,સુરત નજીક આવેલ જગ્યામાં ગુરુકુળ બનાવવું છે અને તમે આ કિંમતી જમીન ખરીદો કહી કરોડો રૂપિયા લઈ સ્વામી અને તેના મળતીયાઓ થયા રફફુ ચક્કર,સમગ્ર ઘટનાની જાણ બિલ્ડરને થતાં બિલ્ડર દ્વારા કરવામાં આવી પોલીસ ફરિયાદ