સમગ્ર ગુજરાતમાં વરસાદથી થયેલ અતિવૃષ્ટિ ને કારણે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને 350 કરોડનું સહાય પેકેજ આપવાની વાત કરી પણ સર્વે હજી અડોધ જ થયો છે અને જે સહાય પેકેજની વાત સરકાર દ્વારા કરવામાં અવી તે હજી સુધી ન મળતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ખેડૂત નેતા પાલ આંબલીયા સહિતના લોકો દ્વારા સરકારના ખેડૂત સહાય પેકેજ અંગે કર્યો ખુલાસો.