શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ યોજાશ.ડૉ યજ્ઞેશ દવેના સાનિધ્યમાં સમિટ ૪ યોજાશે.અમદાવાદના સાયન્સ સિટીના વિજ્ઞાન ભવનના વિશાળ ડોમમાં આગામી ૧૫ થી ૧૭ માર્ચ યોજાશે સમિટ.૩૦૦ જેટલા બ્રાહ્મણ ઉદ્યોગકારોના સ્ટોલ હશે.અમદાવાદ બ્રહ્મ સમાજના અગ્રણીઓ રાજકોટમાં ઉપસ્થિત રહી આપી માહિતી.