શ્રી રાજપુત ક્ષત્રિય સમાજ સંકલન સિમિત- રાજકોટ દ્વારા પોલીસ કમિશનરને આવેદન આપવામાં આવ્યું હતું.
જેમાં ચુંટણીના દિવસે મતદાન પ્રક્રિયા ખોરવવાના પ્રયાસો થાય તેવી આશંકા અને રાજકોટ શહેરની શાંતી- સલામતી અને સુરક્ષા જોખમાય નહી તેમજ બહારથી આવેલ તત્વો ઉપર દેખરેખ રાખવા અંગે પોલીસ કમિશનર ને આવેદન આપવામાં આવ્યું હતું.