શિહોર તાલુકાના પીપરલા ગામે વાડી વિસ્તારમાં બન્યો હત્યાનો બનાવ
દીપકભાઈ પ્રભુભાઈ ચૌહાણ ઉ.40 ની થય હત્યા
હત્યા કરી હત્યારો બન્યો ફરાર
બનાવની જાણ થતાં સોનગઢ પોલીસ ટિમ પહોંચી બનાવ સ્થળે
પોલીસ દ્વારા લાશને પી.એમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરેલ…
રિપોર્ટ:- બિરેન ગોસલીયા