શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સમિક્ષા માટે ખુદ IG મેદાનેભાવનગર શહેર-જિલ્લામાં દિનપ્રતિદિન કથળી રહેલી કાયદો અને વ્યવસ્થા ને લઈને હવે ખુદ રેન્જ આઈજી મેદાને ઊતર્યાં છે આજરોજ શહેરના અલગ અલગ પોલીસ મથક હેઠળના વિસ્તારોમાં એસપી ડીવાયએસપી તથા પીઆઈ પીએસઆઈ સાથે રેંન્જ આઈજી પરમારે ફૂટ પેટ્રોલીંગ હાથ ધરી રીપોર્ટ:- બિરેન ગોસલિયાકેમેરામેન:- મહાદીપસિંહ તુવેર