વરસાદી સીઝનમાં રાજકોટમાં આવેલા જર્જરીત મકાનોને લઈ રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયનીન ઠાકરે આપી પ્રતિક્રિયા,રાજકોટ મનપા દ્વારા જર્જરીત બાંધકામોના માલિકોને ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે છતાં કેટલાક મકાન માલિકો તેમનું મકાન ખાલી નથી કરતા ત્યારે રાજકોટ મનપાને જે મકાનો જર્જરીત હોવાની ફરિયાદ આવશે તેનું લાઈટ અને નળ કનેક્શન કાપી નાખવામાં આવશે.