વરસાદી સિઝનમાં મેઘરાજા જ્યારે થોડો વિરામ લીધો છે ત્યારે રાજકોટમાં છેલ્લા 15 દિવસમાં પાણીજન્ય તથા મચ્છરજન્ય રોગચાળો વકર્યો,કોલેરા ના 9 કેસ,ડેન્ગ્યુના 22,ટાઈફોઈડના 2 તથા ચિકનગુનિયા,મેલેરિયા સહિતના 1600 થી વધુ સિઝનલ કેસ નોંધાયા.વધતા જતા રોગચાળા સામે સુરક્ષિત રહેવા રાજકોટ આરોગ્ય વિભાગના અધિકારીએ લોકોને કરી આપીલ.