વડાલીના વેડા છાવણી ગામમાં ઓનલાઈન ઓર્ડર કરેલા પાર્સલમાં થયો બ્લાસ્ટ,ઓનલાઈન પાર્સલમાં ઈલેક્ટ્રીક સામાન મંગાવ્યો અને તે ખોલતા જ થયો હતો વિસ્ફોટ,ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ નીપજ્યું હતું મોત,ત્રણ પુત્રીઓને સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં આવી હતી ખસેડવામાં,હાલ એક બાળકીનું સારવાર પહેલા નિપજ્યું હતું મોત,
હાલ આ ઘટનામાં કુલ બે લોકોના મોત થયા,હાલ બંને ઇજાગ્રસ્ત પુત્રીઓ સિવિલ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર લઇ રહી છે.