લોકસભાની ચૂંટણીની આચાર સહિતા પૂર્ણ થતાં આજરોજ રાજકોટ મનપાની મળી સ્ટેન્ડિંગ બેઠક,સ્ટેન્ડિંગ બેઠકમાં આવેલ 68 દરખાસ્તો માંથી 65 દરખાસ્તો રાજકોટ મનપાના પદાધિકારીઓ કરી મંજૂર,કઈ કઈ દરખાસ્તો કરવામાં આવી મંજૂર અને મનપા દ્વારા અન્ય ક્યાં ક્યાં લેવાયા નિર્ણયો જુઓ આલ્ફા ન્યુઝ પર