લઘુતમ વેતનમાં વધારો,સરકાર દ્વારા કરવામાં આવતા કામોમાં વધારાનું વેતન જેવી અનેક માંગોની આવારા નવાર રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા કોઈ નિરાકરણ નહિ લેવાતા આંગણવાડી કર્મચારી બહેનો પહોંચી રાજકોટ કલેકટર કચેરી ખાતે રજૂઆત કરવા.
લઘુતમ વેતનમાં વધારો,સરકાર દ્વારા કરવામાં આવતા કામોમાં વધારાનું વેતન જેવી અનેક માંગોની આવારા નવાર રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા કોઈ નિરાકરણ નહિ લેવાતા આંગણવાડી કર્મચારી બહેનો પહોંચી રાજકોટ કલેકટર કચેરી ખાતે રજૂઆત કરવા