રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની પત્રકાર પરિષદ.રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને વખોડું છું.રાજવીઓ પ્રજા માટે સતત ચિંતા કરતા હતા.562 રજવાડા દેશ હિત માટે જોડાયા હતા.રાહુલ ગાંધીને ઇતિહાસ જાણવાની જરૂર છે.કોંગ્રેસ આ મુદ્દા પર સ્પષ્ટતા કરે.ગુજરાતની પ્રજા અને ક્ષત્રિય સમાજ આને વખોળે છે.સમાજની માફી માગવી જોઈએ.રાહુલ ગાંધીએ સ્પષ્ટતા કરવી જોઈએ.ભાવનગર આપના ઉમેદવાર ઉમેશ મકવાણા દ્વારા પણ ટિપ્પણી કરવામાં આવી હતી.સંકલન સમિતિ આ મુદ્દે બેઠક કરવાની છે.રિપોર્ટ – ચિંતન વ્યાસ