રાજ્યમાં ચાલી રહ્યા 100 કલાકની જેતપુરમાં કામગીરી. જેતપુર તાલુકાના પેઢલા ગામે લિસ્ટેડ બુટલેગરના ઘર પર પોલીસનું બુલડોઝર ફરી વળ્યું.ઉધ્યોગનગર પોલીસ દ્વારા અસામાજિક તત્ત્વો સામે કામગીરી. 800 વાર જગ્યા પર ચાલ્યું બુલડોઝર .જેતપુર ના પેઢલા ગામે લગધીર ભાઈ દેવાભાઈ માવાલીયા ઉર્ફે (હકો) ગુનાહિત પ્રવૃત્તિમાં સડોવાયેલ હોય.૧૭ થી વધુ અલગ અલગ ગુનામાં સંડોવાયેલા અસામાજિક તત્વનું ગેરકાયદેસર દબાણ દૂર કરાયું.જેતપુરના પેઢલા ગામના ગૌચરની જગ્યા પર રહેવા માટે મકાન બનાવવામાં આવ્યું હતું.