રાજકોટ : રાજુ સોલંકી નામના યુવાન નું મોત નિપજ્યું છે. પરિવાર દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા છે કે ASI અશ્વિન કાનગડ દ્વારા માર મારતા મોત નિપજ્યું છે, ત્યારે પરિવાર ને શું ન્યાય મળશે અથવા ASI અશ્વિન કાનગડ પર શું કડક કાર્યવાહી થશે તે બાબતે જુઓ શું કહ્યું ACP રાધિકા ભારાયએ.
*રિપોર્ટ : જીલ શીશાંગીયા*