રાજકોટ પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ(SOG) દ્વારા ભક્તિનગર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં રહેતા રફીક જુણેજા અને અસ્લમ સૈયદને રૂ.5,29,700 ની કિંમતના કુલ 51.860 કિલો ગ્રામ ગાંજા સાથે NDPS એક્ટ અંતર્ગત પકડી પાડી ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવ્યો ગુનો.