રાજકોટ સિવિલ હોસ્પિટલે પોલીસ અધિકારી રાધિકા ભારાઈ દ્વારા મૃતકોના નામ જાહેર કરી પરિવારોને ડેડ બોડી સોપવની કામગીરી શરૂ કરી.
મૃતકોના પરિવાર અને પોલીસ વચ્ચે વાત ઘાટો અને ઘર્ષણ બાદ સભ્યોને ડેડ બોડી સુધી જવાની પરવાનગી મળી.
સત્યપાલસિંહ જાડેજા,સુનિલ હસમુખલાલ સિદ્ધપુરા,સ્મિત મનીષ વાળા,જિજ્ઞેશ કાળુભાઈ ગઢવી મૃતકોના નામ જાહેર કરવામાં આવ્યા.
રિપોર્ટ – પ્રતીક લીંબાણી
કેમેરામેન – ચિંતન વ્યાસ