રાજકોટ સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારીનો નમુનો આવ્યો પ્રકાશમાં,70 વર્ષીય મહિલાની સારવાર ન કરવી પડે એટલે તબીબો અથવા તો સિવિલ સ્ટાફ વૃદ્ધાને છોડી દીધા પીએમ રૂમ પાસે,સમગ્ર ઘટનાની જાણ સિવિલ તંત્રના હેલ્પ ડેસ્કને થતા આવા ગંભીર મામલે તપાસ કરતા તેમજ સીસીટીવી ફફોડતા જાણવા મળ્યું કે વૃદ્ધાને તો પીએમ રૂમની બહાર કોઈ રાખીને ચાલ્યા ગયા છે,હાલ સિવિલ તંત્ર એ આવા ગંભીર મામલે લાલ આંખ કરી છે અને જે પણ આમાં જવાબદારો છે તેની સામે કડક પગલાં લેવાની બાંહેધરી આપી છે..