રાજકોટ શહેર કોંગ્રેસ મહિલા પાંખ દ્વારા સ્વાભિમાન જ્યોત યોજાયો કાર્યક્રમ,આ કાર્યક્રમમાં રાજકોટ લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી તેમજ તેમના પત્ની રહ્યા ઉપસ્થિત,પરેશ ધાનાણીએ સરદાર પટેલને હાર પહેરાવી સ્વાભિમાન જ્યોત કરી પ્રજ્વલિત.
…..
રિપોર્ટ પ્રતીક લીંબાણી