રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા બહુમાળી ભવન ખાતે કરવામાં આવ્યું છાશ વિતરણ,છેલ્લા બે દિવસથી અલગ અલગ પ્રકારના દાખલા કઢાવવા માટે આવેલ અરજદારોને આકરા તાપમાં તડકે શેકાઈને દાખલા કઢાવવા માટે ઊભા રહેવું પડતું હતું જેની બહુમાળી ભવનના અધિકારીઓ દ્વારા અરજદારો માટે કોઈ રક્ષણ પૂરું નહીં પાડતા આજરોજ રાજકોટ શહેર કોંગ્રેસના આગેવાનો દ્વારા અરજદારો માટે છાશ વિતરણ કેન્દ્ર આવ્યું હતું ઉભુ કરવામાં.
…..
રિપોર્ટ પ્રતીક લીંબાણી