જૂનાગઢના ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75 માં જન્મદિન નિમિતે 75 કુંડી હવનોત્સવ યોજાયો September 18, 2024
ભાવનગર શહેર ના તણસા વાવડી ગામ પાસે ભાવનગર LCB ટીમ પેટ્રોલીંગ માં હતી તે દરમ્યાન બાતમી મળતા દારૂ ની નાની મોટી કુલ 2856 બોટલ તથા બીયર ટીન નંગ 408 જડપી આગળ ની કાર્યવાહી હાથ ધરવા માં આવી. September 18, 2024
વીર શહીદ રોહિતભાઈ ઉકાભાઇ ડાંગર જે અરુણાચલ પ્રદેશ ખાતે શહીદ થયા છે ખૂબ દુઃખની લાગણી આખો આહીર સમાજ તથા અઢારે વરણ અનુભવી રહ્યા છે ત્યારેશામપરા ગામ સમસ્ત વિરાંજલી અર્પણ કરવામાં આવી September 18, 2024
રાજકોટ SOG દ્વારા ભક્તિનગર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં રહેતા રફીક જુણેજા અને અસ્લમ સૈયદને રૂ.5,29,700 ની કિંમતના કુલ 51.860 કિલો ગ્રામ ગાંજા સાથે NDPS એક્ટ અંતર્ગત પકડી પાડી. September 18, 2024