રાજકોટ રેલ નગર વિસ્તારમાં 15 વર્ષથી તરુણીને વિધર્મી યુવક ફોસલાવી ભગાડી જવાના બનાવમાં થયો મોટો ખુલાસો,અન્ય એક યુવતી પણ સાહિલ વાઘેર નામના યુવકની પ્રેમજાળનો બની હતી શિકારઝલ,સમગ્ર મામલે અગાઉ ભોગ બનેલ યુવતી અને હાલમાં વિધર્મી યુવક સાથે રહેલ 15 વર્ષથી તરુણીને માતાએ મીડિયા સમક્ષ કર્યો મોટો ખુલાસો.