રાજકોટ રેલ્વે યાર્ડ ખાતે ટ્રેન નો એક ડબ્બો પાટા પરથી નીચે ખડી ગયાનો મેસેજ થયો સોશિયલ મીડિયામાં વાઇરલ,ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયાના સમાચાર મળતાં રાજકોટ રેલ્વે નો ઉચ્ચ અધિકારીઓનો કાફલો દોડી ગયો ઘટના સ્થળે,ઘટના સ્થળે દોડી ગયા બાદ ખોદયો પહાળ અને નીકળ્યો ઉંદર જેવી સ્થિતિ જોવા મળી,કારણ કે આ કોઈ ઘટના નોતી પણ સતર્કતાના ભાગ રૂપે રેલ્વે દ્વારા એક મોકડ્રીલ યોજવામાં આવી હતી.