રાજકોટ – યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રેમી પંખીડાના આપઘાતના પ્રયાસનો મામલો…
ગળાના ભાગે બ્લેડ મારતા યુવતીનું થયું મોત…
યુવકની હાલત ગંભીર હોવાથી ENT વોર્ડના ઓપરેશન શરૂ…
રાજકોટ પોલીસે બન્નેને ટ્રેસ કરી પોલીસ સ્ટેશનમાં બેસાડ્યા હતા…
પરિવારજનો એક નહિ થવા દે તે ડર થી કર્યો હતો આપઘાતનો પ્રયાસ…
પોલીસ સ્ટેશનના નાગરિક સુવિધા કેન્દ્રમાં એકલા બેઠેલા પ્રેમી પંખીડાએ દરવાજો લોક કરી આપઘાતનો કર્યો પ્રયાસ…
પ્રેમિકા પૂજા ભદ્રનું થયું મોત અને પ્રેમી વિનોદ સતવારા ગંભીર હાલતમાં સારવાર હેઠળ…